Testimonials

Students
Speaks

Testimonials

Our Former Student Speaks

Proud Stories

best school in bhavnagar
Riddhiba Vala

Assistant Director, class-2 officer (Food and civil supply Department)

  1. As a student my school life in shri Nandkuvarba kshatriya kanya vidhyalaya was the best life. It was the golden period of learning and it had truly impacted my life very positively. Whenever I thought about it ,one face constantly comes in my mind, our principal shri vachinididi, my inspiration and exemplar.

   SNKKV has blessed me with many good friends, teachers and many                  more, their memories remain with me for the rest of my life. For me these days are like an invaluable treasure.

My school life is a wonderful chapter in my memories because I learned dedication, hard work, motivation and self-actualization. The school years were also the period in which I started working hard towards my goals. One of my best high school memories was the day when I won a prize as a best student of the school. It was a moment of pride for me, as well as for my parents and for my school. The principal of our school Shree Vachinididi gave me a shield of self-confidence and boldness which I still have and treasure to this day.

I still have a lot of pictures we took in school which remind me of all the good memories I made. I remember celebration of different days we celebrated and the extracurricular activities I took part in. I remember how happy my parents, Vachinididi, my teachers and my friends were when I became the top achiever in my entire school.

Whatever I am today is because of best lesson of life I learned from my school and my principal Vachinidid.

best school in bhavnagar
Dr. Priyankaba Gohil

-

  1. શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય એટલે મારા જીવનનું સાચું ઘડતર એમ કહેતા ખૂબ રાજીપો અનુભવાય છે. આ સંસ્થાએ મારા જીવનમાં સાચા સંસ્કાર રુપી વારસાને ઉજાગર કરવા માટે ખૂબ પ્રયાસો કર્યા છે. હું આ સંસ્થાનની ઋણી છું .મારું સ્કૂલ જીવન નિશ્ચિત રીતે એક શીખવાનો અનુભવ હતો. આ જીવને મને આત્મવિશ્વાસ અને પ્રેરણા આપી છે. જે મને કોઈ જગ્યાએથી પ્રાપ્ત થયેલ નથી. મારી વિશિષ્ટતા અને વ્યક્તિગતાને મેં આ આંગણામાંથી ઓળખી. મારું શાળા જીવન એ મારા માટે કોઈ ખજાના કરતા પણ વધુ મૂલ્યવાન છે. જેણે મને જીવનનો અમૂલ્ય આનંદ આપ્યો છે.

                અમે જ્યારે અભ્યાસ કરતા હતા તે સમયે અમારા આચાર્યશ્રી વાચીનીદેવીના જ્ઞાનથી અમે સૌ દીકરીઓ એક નવી દિશા નો અનુભવ કર્યો અને જીવન પથમાં આગળ વધ્યા. સંસ્કારની આ સરીતા નગરી એટલે શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય. અહીંથી મેં મૂળાક્ષરો શીખવાનું શરૂ કર્યું અને તેના ઉપયોગ દ્વારા આજે હું જીવનના સમીકરણો ઉકેલી શકું છું.જ્યારે મારા શાળા જીવનની શરૂઆત થઈ ત્યારે મને મળેલ પ્રેમ, હુંફ, સંસ્કારો અને ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો. તે હું ક્યારે પણ ભૂલી શકીશ નહીં. મારા શિક્ષકોએ મને ખૂબ પ્રેરણા આપી છે મારા જીવનમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવા માટે હંમેશા મને પ્રોત્સાહિત કરેલી છે. હું આજે જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ને આભારી છું.

                   હું ગર્વથી કહી શકું છું કે મારી શાળા શ્રેષ્ઠ છે. અને જે કોઈ પણ આ શાળામાંથી ભણીને બહાર નીકળશે તે ચોક્કસપણે સફળતાપૂર્વક કંઈક ને કંઈક હાંસલ કરશે. શાળા આપણને શિસ્ત અને સમયનું મૂલ્ય પણ શીખવે છે. જેના વિના આપણે જીવનના લક્ષ્યો ને પ્રાપ્ત કરી શકતા નથી. શાળાના દિવસોમાં મે જે પરીક્ષાઓ આપી છે તે મને જીવનમાં મોટા પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બને છે. માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહી પરંતુ જીવનના અનમોલ જ્ઞાનનો ખજાનો અહીંથી શીખવા મળ્યો છે. એમ પણ કહ્યું તો કંઈ ખોટું નથી કે મારા સર્વાંગી વિકાસમાં આ શાળાનો બહુ મોટો ફાળો રહેલો છે.

             મારા માટે સૌથી આનંદની વાત તો એ છે કે આ સંસ્થાએ શીખવેલું, કેળવેલું મારા જીવન ઘડતર માં એક શૈક્ષણિક ઘડતરમાં એક વટ વૃક્ષ બનીને ફળીભૂત થયું છે. કારણકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય પરિવારના પ્રમુખશ્રી આદરણીય મહારાણી સાહેબ, ટ્રસ્ટીશ્રી લાલાબા સાહેબ, વાંચીબાના સહકાર, વિશ્વાસ અને હુંફથી આજે હું મહારાણીશ્રી નંદકુવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આપણા પરિસર માં હાલ ઇન્ચાર્જ આચાર્યશ્રી તરીકે સેવા અને કામગીરી કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે. તે બદલ આ સંસ્થાની હું હંમેશા ઋણી રહીશ. સંસ્થાના દરેક ગુરુજનો અને વડીલોની ખૂબ આભારી છું.

best school in bhavnagar
હેતલ ભાલિયા

હેતલ ભાલિયા હાલ મામલતદાર, ચૂંટણી જિ.આણંદ

  1. હું હેતલ ભાલિયા હાલ મામલતદાર, ચૂંટણી જિ.આણંદ તરીકે ફરજ નિભાવી રહીં છું. શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં મારુ આખું બાળપણ વિત્યું છે એમ કહી શકાય. બાલમંદિરથી લઈને ધોરણ દસ સુધીનો અભ્યાસ એટલે આજે જે આ મામલતદાર ચૂંટણી, આણંદ તરીકેની ઇમારત તમારી સામે દેખાઈ રહી છે એનો પાયો શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિધદ્યાલય છે. મારી જેમ જ કેટલી દીકરીઓ આજે સફળતાના શિખર પર બિરાજમાન છે જેનો પૂરો શ્રેય શાળાના શિક્ષણ, વાતાવરણ, શિક્ષકોનો હમેશાં મળતા સાથ-સહકાર, સંસ્કાર અને કેળવણી છે.

શિક્ષણ ઉપરાંત શાળામાં ઈત્તરપ્રવૃત્તિઓ પણ ખૂબ જ ઉમળકા સાથે કરાવવામાં આવે છે. એ ઈત્તરપ્રવૃત્તિઓમાં ઇકો ક્લબ, સ્પોર્ટ્સ અને ખાસ કરીને સ્પોર્ટ્સમાં ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલું મેદાન. સરકાર તરફથી આવતી કોઈપણ યોજના વિશેની સાચી અને સચોટ માહિતી દરેક દીકરીઓને આપવામાં આવે છે જેથી દરેક દીકરી એનો લાભ લઈ શકે. ચુંટણીમાં કેવી રીતે મત ગણતરી કરાઇ એ શીખવવા માટે શાળામાં જી. એસની ચુંટણીની મતગણતરી એ રીતે કરવામાં આવે કે દેશની લોકશાહી પદ્ધતિ વિશે દીકરીઓ શીખી શકે અને એનું જીવતું ઉદાહરણ હું છું. મારી મામલતદાર બનવા તરીકેની સફરની શરૂઆત વર્ષ ૨૦૦૩માં લેવાયેલી શાળાની જી. કેની પરીક્ષાથી થઈ. આજે પણ શાળાના એ રેકોર્ડ બોર્ડમાં મારુ નામ અંકિત છે. સાચી મહિલા કેળવણી જો કહેવી હોય તો કોઈપણ વ્યક્તિએ એકવાર મારી આ શાળાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.

દીકરીઓને પોતાનો પરિવાર સમજે એવા આ શાળાના આચાર્યા શ્રી વાચિનીદેવી, શિક્ષકો અને પટ્ટાવાળા. જીવનની સાચી શીખ, ઘડતર મારી આ શાળાએ મને શીખવાડ્યું એટલે જ આજે હું પદવી પર છું. આજે જ્યારે શાળાને આટલી ઉત્તરોત્તર પ્રગતિ કરતાં જોવ છું ત્યારે ગદગદ થઈ ઊઠું છું. જ્યારે પણ એ રસ્તા પરથી પસાર થાવ છું ત્યારે ગર્વથી કહું છું કે આ મારી શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય છે. મારી નિમણૂંક સમયે ફરજનો પ્રથમ જિલ્લો સાબરકાંઠા ખાતે અધિક ચીટનીશ તરીકે નિયુક્તિ બાદ મારી કેશોદ મામલતદાર તરીકે બદલી સમયે વિદાય સમારંભમાં ને.ના. મહારાજ સાહેબશ્રી કૃષ્ણકુમારસિંહજી ની તસ્વીર અપાતા સમગ્ર જિલ્લો ભાવનગર મહારાજ સાહેબના પ્રજાવત્સલ પ્રેમથી પરીચીત થયો.

મામલતદાર કેશોદ(જિ. જુનાગઢ) તરીકે  ની ફરજ દરમિયાન 26,જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વ નીમિત્તે જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવાની(Flag Unfurling) તક મળી ત્યારે પુછવામાં આવેલું કે, "હેતલબેન, તમે આટલા પ્રજાવાત્સલ્ય કેમ છો?" ત્યારે ફક્ત હું ભાવનગરનું ગૌરવ અને ભારતનું ખરું રત્ન એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ફોટો(મારા ઑફિસ ટેબલ પર તથા ઘરનાં દીવાન ખંડમાં રાખેલો) બતાવી દઉ છું. હું તેઓશ્રીના જીવન મંત્ર "મારી પ્રજાનું કલ્યાણ થજો." પર ચાલું છું.

 

મને મારો અનુભવ વ્યક્ત કરવાનો અવસર આપ્યો એ બદલ હું શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિધ્યાલયનો દીલથી આભાર વ્યક્ત કરૂં છું અને બસ આમ જ શાળાની દરેક દીકરીઓ શાળાનું નામ રોશન કરે.નમસ્કાર,

અસ્તુ, જય હિન્દ.

best school in bhavnagar
Dr. Khyatiba Jadeja

MBBS, Critical Care fellow in sterling hospital

One of the most memorable times I have spent was at my School Shri Nandkuvarba Kshatriya Kanya Vidhyalaya. It holds a very special place in my heart. Especially the hostel life. Although the theoretical knowledge has played a key role in my career, The Importance of sports at School cannot be undermined in developing my personality. While All the staff members are dearly remembered, one special person who has taught me lifelong lessons was our Respected principle Vachinididi.

best school in bhavnagar
Rajeshwariba Jadeja

Music teacher at Christ School, Rajkot

During my time at Nandkunvarba Kshatriya Kanya Vidyalaya School (Bhavnagar), I was fortunate to have had an exceptional experience that enriched my life in countless ways. The supportive environment, our principal Shree Vachinidevi Gohil and dedicated teachers helped me to realize my potential and develop a diverse range of talents/ As I pursued my love for music, it became clear that this was my true passion. Now, as a music teacher at Christ School in Rajkot, I have the privilege of passing on my knowledge and enthusiasm to a new generation of students. Witnessing their growth and witnessing the transformative power of music in their lives is incredibly fulfilling.

My journey from Nandkuvarba to Christ School has been one of self-discovery and growth, and I owe it all to the nurturing and encouraging atmosphere I experienced during my formative years. I am grateful for the opportunities I had, and I am determined to create a positive impact on my students, just as my principal and teachers did for me.
Teaching music is not just about imparting technical skills; it's about instilling a lifelong love for the art form and encouraging creativity and self-expression. I strive to be a mentor, guiding my students to discover their unique musical strengths and supporting them as they pursue their dreams.

As I reflect on my journey, I can't help but feel immense gratitude for both my school experiences and my chosen path as a music teacher. They have shaped me into the person I am today, and I am excited about the endless possibilities that lie ahead. With a heart full of passion and dedication.